તે છે ઘર આગળનો લાલો ને કાનો, તેની કાલીઘેલી નટખટ બોલી માણો. તે છે ઘર આગળનો લાલો ને કાનો, તેની કાલીઘેલી નટખટ બોલી માણો.
પારણિયે ઝુલતાં લાડલી બેની.. પારણિયે ઝુલતાં લાડલી બેની..
ઘોડિયું બંધાયું ઘેર હાલરડું ગાવાનો છે અવસર.. ઘોડિયું બંધાયું ઘેર હાલરડું ગાવાનો છે અવસર..
હાલરડાં એ ગુજરાતી પદ્ય સાહિત્યનુ એક અભિન્ન અંગ છે, ચાલો આજે માણીએ એક મધુર હાલરડું. હાલરડાં એ ગુજરાતી પદ્ય સાહિત્યનુ એક અભિન્ન અંગ છે, ચાલો આજે માણીએ એક મધુર હાલરડુ...
પોતાના કાળજાના કટકા જેવી દીકરી પર વ્હાલનો દરિયો લુંટાવતી એક માંના મનની સરવાણી પોતાના કાળજાના કટકા જેવી દીકરી પર વ્હાલનો દરિયો લુંટાવતી એક માંના મનની સરવાણી
'શોધ્યો તને મેં પારકા જણ મહીં, નિરખ્યો મેં સ્વપ્ન મહીં, તું આવશે એવી એવી આશામાં, બાંધ્યું પારણું મેં... 'શોધ્યો તને મેં પારકા જણ મહીં, નિરખ્યો મેં સ્વપ્ન મહીં, તું આવશે એવી એવી આશામાં,...